રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તી

प्रविष्टि तिथि: 04 JAN 2017 5:21PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-01-2017
 
શ્રી જસ્ટિસ જગદીશ સિંહ ખેહરે ભારતીય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે આજે (4 જાન્યુઆરી, 2017)ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ હોદ્દાના શપથ લઈ હોદ્દો ગ્રહણ કર્યો હતો.
AP/J.Khunt/GP                               ક્રમાંક : 13


  


(रिलीज़ आईडी: 1479946) आगंतुक पटल : 146