નીતિ આયોગ
ડીજીટલ પેમેન્ટ ઉપરની મુખ્યમંત્રીઓની સમિતિએ પ્રધાનમંત્રીને વચગાળાનો અહેવાલ રજુ કર્યો
प्रविष्टि तिथि:
24 JAN 2017 4:01PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 24-01-2017
ડીજીટલ પેમેન્ટ ઉપરની મુખ્યમંત્રીઓની સમિતિએ આજેતેના કન્વીનર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રીચંદ્રા બાબુ નાયડુની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ડીજીટલ પેમેન્ટ અંગેનો વચગાળાનો અહેવાલ જમા કરાવ્યો હતો. આપ્રસંગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમનામુખ્યમંત્રીઓસહીત નીતિ આયોગના ઉપપ્રમુખ શ્રી અરવિંદ પનગઢીયા અનેસીઈઓ નીતિ આયોગ શ્રી અમિતાભ કાન્ત ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ, નીતિઆયોગ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા ડીજીટલ પેમેન્ટ પરની મુખ્યમંત્રીઓની સમિતિના કન્વીનર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુએવચગાળાના અહેવાલમાં અપાયેલ સૂચનોની ટૂંકી છણાવટ કરી હતી.
ડીજીટલ પેમેન્ટ ઉપરની મુખ્યમંત્રીઓની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ વચગાળાના અહેવાલમાં રજુ થયેલ સૂચનોની કેટલીક ઝાંખી નીચેની લિંકમાં આપવામાં આવી છે.
અહી ક્લિક કરો
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1486720)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English