પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય

ઉમા ભારતીએ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો

પોસ્ટેડ ઓન: 04 SEP 2017 5:37PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017

 

સુશ્રી ઉમા ભારતીએ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. સુશ્રી ઉમા ભારતીનું મંત્રાલય પહોંચતા તેમનું સ્વાગત સચિવ શ્રી પરમેશ્વર અય્યર તથા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કર્યું.

 

NP/JK/GP                                                                     


(રીલીઝ આઈડી: 1501662) મુલાકાતી સંખ્યા : 199
આ રીલીઝ વાંચો: English