PIB Headquarters

કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળના સૈનિક (ટેકનિકલ/ટ્રેડ્સમેન) ભરતી પરીક્ષા વર્ષ 2016-17નું પરિણામ જાહેર

Posted On: 21 NOV 2017 5:55PM by PIB Ahmedabad

અમદાવાદ, 20-11-2017

 

આથી ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે કે કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળમાં સૈનિક (ટેક્નીકલ / ટ્રેડ્સમેન) ભરતી પરીક્ષા વર્ષ 2016-17નું અંતિમ પરિણામ જાહેર થઈ ગયું છે. જે www.crpf.nic.in વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે એમ સીઆરપીએફની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

NP/GP                                               ક્રમાંક : 679


(Release ID: 1510344)