પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 03 SEP 2018 9:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભકામના પઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર સૌને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ!”

 

RP


(रिलीज़ आईडी: 1544811) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Bengali , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam