ચૂંટણી આયોગ

2019માં મતદાતાઓની સંખ્યાના આંકડા

Posted On: 15 MAR 2019 12:00PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 15-03-2019

 

ઉપલબ્ધ પ્રકાશિત મતદાતા સૂચી-2019 અનુસાર આ સમયે દેશમાં 18-19 ઉંમર વર્ગના મતદાતાઓની કુલ સંખ્યા 15064824 છે. અત્યાર સુધી 99.36 ટકા મતદાતાઓને મતદાતા ફોટો ઓળખ પત્ર આપી દેવાયા છે. વર્તમાન સમયે દેશમાં જનસંખ્યા/મતદાતા ગુણોત્તર 631 અને પુરુષ/મહિલા ગુણોત્તર પ્રમાણ 958 છે.

રાજ્યવાર આંકડા જોવા માટે અહિં ક્લિક કરો.....

NP/GP/RP                                                                          


(Release ID: 1568884) Visitor Counter : 268