ચૂંટણી આયોગ
લોકસભા સામાન્ય ચૂંટણીઓ, ૨૦૧૯ તથા વિધાનસભા પેટા ચૂંટણીઓ, ૨૦૧૯
ઉમેદવારી પત્રો
Posted On:
03 APR 2019 7:20PM by PIB Ahmedabad
અમદાવાદ, 03-04-2019
આગામી લોકસભા સામાન્ય ચૂંટણીઓ, ૨૦૧૯ અને વિધાનસભા પેટા ચૂંટણી, ૨૦૧૯ માટે તા.૨૮.૦૩.૨૦૧૯નાં રોજથી નામાંકનપત્રો ભરવાનું શરુ થયેલ છે. જે પરત્વે તા.૦૨.૦૪.૨૦૧૯ સુધી લોકસભાની બેઠકો માટે કુલ-૧૨૭ ઉમેદવારોએ નામાંકનપત્રો ભરેલ છે તથા વિધાનસભા પેટા-ચૂંટણીઓ માટે કુલ-૧૨ ઉમેદવારોએ નામાંકનપત્રો ભરેલ છે.
લોકસભા સામાન્ય ચૂંટણીઓ, ૨૦૧૯ માટે તા.૦૨.૦૪.૨૦૧૯ સુધી ભરાયેલ નામાંકનપત્રોની મતવિસ્તારવાર માહિતી નીચે મુજબ છે:-
લોકસભા મતવિભાગ
|
ક્ર્મ
|
ઉમેદવારનું નામ
|
પક્ષ
|
૦૧-કચ્છ (અ.જા.)
|
૧
|
ચાવડા વિનોદ લખમશી
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
અશોકભાઈ ભીમજીભાઈ હાથી
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
ચાવડા પ્રવિણભાઈ ચનાભાઈ
|
હિન્દુસ્થાન નિર્માણ દળ
|
૦૨-બનાસકાંઠા
|
૧
|
શ્રીમાળી અશોકભાઈ બાલચંદભાઈ
|
અપક્ષ
|
૨
|
પુરોહિત શ્યામાબેન નારણભાઈ
|
અપક્ષ
|
૦૩-પાટણ
|
૧
|
અબ્દુલકુદુસ અબ્દુલમજીદ મોળપીયા
|
અપક્ષ
|
૦૪-મહેસાણા
|
૧
|
પટેલ રાજેશ લાલજીભાઈ
|
આમ આદમી પાર્ટી
|
૨
|
ચૌધરી સેંધાભાઈ અભેરાજભાઈ
|
બહુજન મુક્તિ પાર્ટી
|
૩
|
પટેલ અંબાલાલ તળશીભાઈ
|
અપક્ષ
|
૪
|
રાઠોડ ગુલાબસિંહ દુરસિંહ
|
અપક્ષ
|
૦૫-સાબરકાંઠા
|
૧
|
રાઠોડ દિપસિંહ શંકરસિંહ
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
ચૌહાણ જયસિંહજી માનસિંહજી
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
ઝાલા મયુરસિંહ વનરાજસિંહ
|
રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી
|
૪
|
સોલંકી મગનભાઇ લખાભાઇ
|
અપક્ષ
|
૫
|
મનસુરી રફીકમહમંદ વલીભાઇ
|
અપક્ષ
|
૬
|
૫ઠાણ ઐયુબખાન અજબખાન
|
અપક્ષ
|
લોકસભા મતવિભાગ
|
ક્ર્મ
|
ઉમેદવારનું નામ
|
પક્ષ
|
૦૬-ગાંધીનગર
|
૧
|
શાહ અમિતભાઈ અનિલચંદ્ર
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
કાછડીયા કેશવલાલ રામજીભાઇ
|
અપક્ષ
|
૩
|
રાહુલ ચીમનભાઈ મહેતા
|
રાઈટ ટુ રિકોલ પાર્ટી
|
૪
|
વાડીલાલ ભાઈચંદદાસ પટેલ
|
ભારતીય જનતા પાર્ટી
|
૫
|
નરેન્દ્રભાઈ રેવાશંકર ત્રિવેદી
|
જન સત્યપથ પાર્ટી
|
૬
|
પાંડોર કૌશિકકુમાર શંકરભાઈ
|
અપક્ષ
|
૭
|
દેસાઈ મોતીભાઈ કુંવરજીભાઈ
|
અપક્ષ
|
૮
|
પટેલ અમરીશ જસવંતલાલ
|
હિન્દુસ્થાન નિર્માણ દળ
|
૯
|
નારણભાઈ તુલસીદાસ સેંગલ
|
બહુજન સુરક્ષા દળ
|
૧૦
|
નિમેશભાઈ આત્મારામભાઈ પટેલ
|
અપક્ષ
|
૧૧
|
કિરણ ભરતભાઈ પટેલ
|
અપક્ષ
|
૦૭-અમદાવાદ પૂર્વ
|
૧
|
કાદરી મોહંમદ સાબીર અનવર હુસેન
|
અંબેડકર નેશનલ કોંગ્રેસ
|
૨
|
મિશ્રા અર્જુન રામશંકર
|
જન સંઘર્ષ વિરાટ પાર્ટી
|
૩
|
વેકરીયા રૂષી ભરતભાઇ (પટેલ)
|
હિન્દુસ્થાન નિર્માણ દળ
|
૪
|
દેવડા દશરથ મીસરીલાલ
|
અપક્ષ
|
૫
|
પરેશકુમાર નાનુભાઇ મુલાણી
|
અપક્ષ
|
૬
|
મુન્દ્રા અનિલકુમાર નિરંજનકુમાર
|
લોક ગઠબંધન પાર્ટી
|
૭
|
સમીરભાઇ રાજેષકુમાર ઉપાધ્યાય
|
માનવાધિકાર નેશનલ પાર્ટી
|
૮
|
ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઇ
|
રાઇટ ટુ રીકોલ પાર્ટી
|
૯
|
ચૌહાણ નરેન્દ્રસિંહ મખતુલસિંહ
|
યુવા જન જાગૃતિ પાર્ટી
|
લોકસભા મતવિભાગ
|
ક્ર્મ
|
ઉમેદવારનું નામ
|
પક્ષ
|
૦૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.)
|
૧
|
ડો. સોલંકી કિરીટભાઈ પ્રેમજીભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
દીપીકા જીતેન્દ્રકુમાર સુતરિયા
|
માનવાધિકાર નેશનલ પાર્ટી
|
૩
|
ત્રિભોવનદાસ કરસનદાસ વાઘેલા
|
બહુજન સમાજ પાર્ટી
|
૪
|
ચૌહાણ હરિશભાઈ જેઠાભાઈ
|
રાષ્ટ્રીય પાવર પાર્ટી
|
૦૯-સુરેન્દ્રનગર
|
૧
|
મહેન્દ્રભાઈ કાળુભાઈ મુંજપરા
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
શંકરભાઈ નાનુભાઈ કોળી
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
ઓઘડભાઈ સગરામભાઈ મેર
|
અપક્ષ
|
૪
|
મકવાણા કમાભાઈ પેથાભાઈ
|
અપક્ષ
|
૫
|
પટેલ બળદેવભાઈ જીવાભાઈ
|
અપક્ષ
|
૬
|
મકવાણા ઉકાભાઈ અમરાભાઈ
|
અપક્ષ
|
૧૦-રાજકોટ
|
૧
|
કુંડારીયા મોહનભાઈ કલ્યાણજીભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
મેતલીયા બાવનજીભાઈ હંસરાજભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
વાઘેલા વિનોદભાઈ નારણભાઈ
|
અપક્ષ
|
૧૧-પોરબંદર
|
૧
|
કનેરીયા રેશ્માબેન વિઠ્ઠલભાઈ
|
અપક્ષ
|
૨
|
ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા
|
અપક્ષ
|
૩
|
વકીલ વિંઝુડા રણજીતભાઈ નારણભાઈ
|
બહુજન મહા પાર્ટી
|
૪
|
ભાર્ગવ સુરેશચંન્દ્ર જોષી
|
ગુજરાત જનતા પંચાયત પાર્ટી
|
૫
|
રમેશભાઈ લવજીભાઈ ધડુક
|
ભારતીય જનતા પાર્ટી
|
૬
|
બોખીરીયા બાબુભાઈ ભીમાભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
લોકસભા મતવિભાગ
|
ક્ર્મ
|
ઉમેદવારનું નામ
|
પક્ષ
|
૧૨-જામનગર
|
૧
|
જાડેજા ભાવનાબા અક્ષયસિંહ
|
અપક્ષ
|
૨
|
પત્રકાર રાજ્યગુરુ રામકૃષ્ણ નરભેશંકર
|
અપક્ષ
|
૩
|
સહદેવસિંહ દિલીપસિંહ ચુડાસમા
|
અપક્ષ
|
૪
|
નાગશ કરશનભાઈ જેશાભાઈ
|
અપક્ષ
|
૫
|
જુણેજા રજાક બાઉદીન
|
અપક્ષ
|
૬
|
મામદ હાજી સફિયા
|
અપક્ષ
|
૭
|
આમિન મામદભાઈ સફિયા
|
અપક્ષ
|
૮
|
જીતેશ બાબુભાઇ રાઠોડ
|
અપક્ષ
|
૯
|
અલીમામદ ઇશાકભાઇ પાલાણી
|
અપક્ષ
|
૧૦
|
પૂનમબેન હેમતભાઇ માડમ
|
ભારતીય જનતા પાર્ટી
|
૧૧
|
પરમાર ભુરાલાલ મેઘજીભાઇ
|
અપક્ષ
|
૧૨
|
ચાવડા અશોક નાથાભાઇ
|
અપક્ષ
|
૧૩
|
ભરતભાઇ રામભાઇ ડગરા
|
અપક્ષ
|
૧૪
|
ચાવડા શામજીભાઇ બાબુભાઇ
|
અપક્ષ
|
૧૫
|
જયદિ૫ભાઇ સુભાષભાઇ ઝાલા
|
અપક્ષ
|
૧૬
|
વલ્લભભાઇ ચનાભાઇ સોજીત્રા
|
અપક્ષ
|
૧૩-જુનાગઢ
|
૧
|
પાંચાભાઈ ભાયાભાઈ દમણીયા
|
અપક્ષ
|
૨
|
વંશ પુંજાભાઈ ભીમાભાઈ
|
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|
૧૪-અમરેલી
|
૧
|
જેરામભાઈ રાઘવભાઈ પરમાર
|
અપક્ષ
|
૨
|
કાછડીયા નારણભાઈ ભીખાભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
હીરપરા હિરેનભાઈ કનુભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૪
|
નાનાલાલ કાળીદાસ મહેતા
|
અપક્ષ
|
૧૫-ભાવનગર
|
૧
|
ઢાપા ધરમશીભાઇ રામજીભાઈ
|
વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
|
૨
|
શ્યાળ ભારતીબેન ધીરૂભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
દિલીપભાઈ અરજણભાઈ શેટા
|
ભારતીય જનતા પાર્ટી
|
૪
|
ઝાલા રામદેવસિંહ ભરતસિંહ
|
જન સંઘર્ષ વિરાટ પાર્ટી
|
૫
|
ડાભી ચંદુભાઈ શામજીભાઈ
|
અપક્ષ
|
લોકસભા મતવિભાગ
|
ક્ર્મ
|
ઉમેદવારનું નામ
|
પક્ષ
|
૧૬-આણંદ
|
૧
|
મિતેષભાઈ રમેશભાઈ પટેલ
|
ભારતીય જનતા પાર્ટી
|
૧૭-ખેડા
|
૧
|
પઠાણ આયશાબાનું નાજીરખાન
|
અંબેડકર નેશનલ કોંગ્રેસ
|
૨
|
ચૌહાણ દેવુસિંહ જેસિંગભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
દેસાઈ પંકજભાઈ વિનુભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૪
|
પટેલ કમલેશકુમાર રતીલાલ
|
હિન્દુસ્થાન નિર્માણ દળ
|
૧૮-પંચમહાલ
|
૧
|
રતનસિંહ મગનસિંહ રાઠોડ
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
પટેલ સરદારસિંહ બળવંતસિંહ
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
શાંતિલાલ છોટાલાલ પટેલ
|
અપક્ષ
|
૪
|
મ.ઇશાક મહેબુબખાન પઠાણ
|
અપક્ષ
|
૧૯-દાહોદ (અ.જ.જા.)
|
૧
|
જસવંતસિંહ સુમનભાઈ ભાભોર
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
શંકરભાઈ દીપાભાઈ આમલીયાર
|
ભારતીય જનતા પાર્ટી
|
૨૦-વડોદરા
|
૧
|
રંજનબેન ધનંજય ભટ્ટ
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
તપનભાઈ શાંતિમય દાસગુપ્તા
|
સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ)
|
૩
|
યોગેશભાઈ નારાયણભાઈ પટેલ
|
ભારતીય જનતા પાર્ટી
|
૪
|
યાસીનઅલી રાજઅહેમદભાઈ પોલરા
|
ન્યુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી
|
૫
|
પ્રશાંત ચંદુભાઈ પટેલ
|
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|
૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.)
|
૧
|
રાઠવા રણજીતસિંહ મોહનસિંહ
|
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|
૨
|
રાઠવા રાજેન્દ્રસિંહ મોહનસિંહ
|
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|
૩
|
પ્રવિણભાઈ ધુરસીંગભાઈ રાઠવા
|
અપક્ષ
|
૪
|
રાઠવા ફુરકનભાઈ બલજીભાઈ
|
બહુજન સમાજ પાર્ટી
|
૨૨-ભરૂચ
|
૧
|
મનસુખભાઈ ધનજીભાઈ વસાવા
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
મોતીલાલ પુનીયાભાઈ વસાવા
|
ભારતીય જનતા પાર્ટી
|
૨૩-બારડોલી (અ.જ.જા.)
|
૧
|
વસાવા ઉત્તમભાઈ સોમાભાઈ
|
ભારતીય ટ્રાયબલ પાર્ટી
|
૨
|
વસાવા સુભાષભાઈ કાનજીભાઈ
|
ભારતીય ટ્રાયબલ પાર્ટી
|
૩
|
ચૌધરી તુષારભાઈ અમરસિંહભાઈ
|
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|
૪
|
ભીલાભાઈ ડુળીયાભાઈ ગામીત
|
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|
લોકસભા મતવિભાગ
|
ક્ર્મ
|
ઉમેદવારનું નામ
|
પક્ષ
|
૨૪-સુરત
|
૧
|
ધામેલીયા પિયુષકુમાર વલ્લભભાઈ
|
રીયલ ડેમોક્રેસી પાર્ટી
|
૨
|
શેણમારે વિજયભાઈ નામદેવ
|
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
|
૩
|
નટવરભાઈ ડાહ્યાભાઈ માહ્યાવંશી
|
અપક્ષ
|
૪
|
જોગીયા અમિષા વિક્રમભાઈ
|
સંયુક્ત વિકાસ પાર્ટી
|
૫
|
ચાવડા શિવાભાઈ ગુસાભાઇ
|
અપક્ષ
|
૬
|
ગૌતમરાજ ગોવિંદભાઈ હિન્દુસ્તાની
|
યુવા સરકાર
|
૭
|
જીજ્ઞેશભાઈ અમરશીભાઈ જીવાણી
|
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|
૮
|
રીટા અથર કેપ્ટન
|
પિરામિડ પાર્ટી ઓફ ઇન્ડિયા
|
૨૫-નવસારી
|
૧
|
પાટીલ ચંદ્રકાંત રઘુનાથ
|
ભારતીય જનતા પાર્ટી
|
૨
|
પટેલ અશ્વિનભાઈ મગનભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
ખડદિયા કનુભાઈ ટપુભાઈ
|
સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ)
|
૪
|
સચિન ગોવિંદલાલ કિનડા
|
રાષ્ટ્રીય નવનિર્માણ ભારતપાર્ટી
|
૫
|
ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ
|
અપક્ષ
|
૬
|
સૈયદ મેહમુદ અહમદ
|
અપક્ષ
|
૭
|
ખાન હીનાબેગમ કમરૂદીન
|
અપક્ષ
|
૨૬-વલસાડ (અ.જ.જા.)
|
૧
|
પટેલ પંકજભાઈ લલ્લુભાઈ
|
ભારતીય ટ્રાયબલ પાર્ટી
|
૨
|
ડૉ. કે.સી. પટેલ
|
ભારતીય જનતા પાર્ટી
|
૩
|
ચૌધરી મહેન્દ્રભાઈ મણીભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૪
|
કિશોરભાઈ રમણભાઈ પટેલ
|
બહુજન સમાજ પાર્ટી
|
વિધાનસભા પેટા-ચૂંટણીઓ, ૨૦૧૯ માટે તા.૦૨.૦૪.૨૦૧૯ સુધી ભરાયેલ નામાંકનપત્રોની મતવિસ્તારવાર માહિતી નીચે મુજબ છે:-
વિધાનસભા મતવિભાગ
|
ક્રમ
|
ઉમેદવારનું નામ
|
પક્ષ
|
૨૧-ઉંઝા
|
૧
|
પટેલ હરેશકુમાર નરોત્તમભાઈ
|
અપક્ષ
|
૨
|
પટેલ રાજેન્દ્રકુમાર કાશીરામ
|
અપક્ષ
|
૬૪-ધાંગધ્રા
|
૧
|
સોનગરા રામજીભાઈ રૂગનાથભાઈ
|
અપક્ષ
|
૨
|
રતનસિંહ વજુભાઈ ડોડીયા
|
અપક્ષ
|
૩
|
પરસોતમ ઉકાભાઈ સાબરીયા
|
ભારતીય જનતા પાર્ટી
|
૭૭-જામનગર (ગ્રામ્ય)
|
૧
|
મોલીયા જગદીશભાઈ ધનજીભાઈ
|
અપક્ષ
|
૨
|
મઘોડીયા લાધાભાઇ કલ્યાણભાઈ
|
અપક્ષ
|
૩
|
મુંગરા રાઘવજીભાઈ હંસરાજભાઈ
|
ભારતીય જનતા પાર્ટી
|
૪
|
હસમુખભાઈ છગનભાઈ કણઝારીયા
|
ભારતીય જનતા પાર્ટી
|
૫
|
પરમાર ભુરાલાલ મેઘજીભાઈ
|
અપક્ષ
|
૮૫-માણાવદર
|
૬
|
કનેરીયા સંજયભાઈ મોહનભાઈ
|
અપક્ષ
|
૭
|
વડાલીયા હિતેન્દ્રભાઈ ગંગદાસભાઈ
|
અપક્ષ
|
વિધાનસભા પેટા-ચૂંટણીઓ, ૨૦૧૯ માટે તા.૦૨.૦૪.૨૦૧૯ સુધી ભરાયેલ નામાંકનપત્રોની મતવિસ્તારવાર માહિતી નીચે મુજબ છે:-
વિધાનસભા મતવિભાગ
|
ક્રમ
|
ઉમેદવારનું નામ
|
પક્ષ
|
તારીખ
|
૯૧-તલાલા
|
૧
|
ફીરોઝ હનીફશા બાનવા
|
અપક્ષ
|
૦૧.૦૪.૨૦૧૯
|
(Release ID: 1570044)
Visitor Counter : 482