પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 24 AUG 2019 9:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મષ્ટમીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સૌ દેશવાસીઓને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષણ.

ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સૌના જીવનમાં સુખ અને સારૂ સ્વાસ્થ્ય લઇને આવે એવી શુભેચ્છા.

 

RP


(रिलीज़ आईडी: 1582940) आगंतुक पटल : 251
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Marathi , Tamil , Kannada