કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
સીએસઓઆઈ (CSOI)એ પીએમ-કેર ભંડોળમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું
प्रविष्टि तिथि:
04 APR 2020 6:44PM by PIB Ahmedabad
ભારત વર્તમાન સમયમાં કોરોના વાયરસ વિરુદ્ધ એક યુદ્ધ લડી રહ્યું છે. આપણી દ્રઢ નિશ્ચયી લડાઈ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છે અને તેમની પાછળ આપણે સૌ મજબૂતી સાથે અને એકતાપૂર્વક ઉભા છીએ. શ્રી રાજીવ ગૌબા, કેબિનેટ સચિવ કમ ચેરમેન CSOIના માર્ગદર્શન હેઠળ ધી સિવિલ સર્વિસીસ ઑફિસર્સ ઇન્સ્ટીટયુટ (CSOI) દ્વારા પીએમ-કેર ભંડોળમાં આ રોગચાળામાં અસર પામેલા લોકોને સહાયતા પૂરી પાડવા માટે 25 લાખ રૂપિયાનું વિનમ્ર યોગદાન કરવામાં આવ્યું છે.
RP
*******
(रिलीज़ आईडी: 1611191)
आगंतुक पटल : 185