પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 14 એપ્રિલ, 2020ના રોજ રાષ્ટ્રને સંબોધિત કરશે

प्रविष्टि तिथि: 13 APR 2020 3:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 14મી એપ્રિલ, 2020ના રોજ સવારે 10 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી એપ્રિલ, 2020ના રોજ સવારે 10 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે.”


(रिलीज़ आईडी: 1613933) आगंतुक पटल : 251
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Assamese , Tamil , Telugu , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Kannada , Malayalam