રાષ્ટ્રપતિ સચિવાલય
અખબારી યાદી
प्रविष्टि तिथि:
25 APR 2020 11:45AM by PIB Ahmedabad
આજે 10:30 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક સમારંભમાં શ્રી સંજય કોઠારીએ કેન્દ્રીય વિજિલન્સ આયુક્ત તરીકે શપથ લીધા હતા. તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ તેમના ઓફિસના શપથ લઇને ઔપચારિક વિધિ પૂર્ણ કરી હતી.
(रिलीज़ आईडी: 1618161)
आगंतुक पटल : 178