Ministry of Defence
ભારતીય કોસ્ટગાર્ડે જખૌ (ગુજરાત) નજીક આવેલા કડિયાળી બેટ પરથી 24 પેકેટ ચરસ જપ્ત કર્યું
प्रविष्टि तिथि:
04 JUL 2020 6:26PM by PIB Ahmedabad

ભારતીય કોસ્ટગાર્ડની લેન્ડિંગ પાર્ટીએ 03 જુલાઇ 2020ના રોજ જખૌ બંદરની નજીકમાં આવેલા કડિયાળી બેટ દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન 24 પેકેજ ચરસ જપ્ત કર્યું હતું. આ ચરસની બજાર કિંમત અંદાજે રૂપિયા 36 લાખ છે. 20 મે 2020થી ICG દ્વારા અન્ય સરકારી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન સાધીને 1200 પેકેટથી વધુ ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
(रिलीज़ आईडी: 1636463)
आगंतुक पटल : 229