પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
15 DEC 2020 9:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "સશક્ત, સુદ્રઢ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખનારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પુણ્યતિથિએ શત-શત વંદન. દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે તેમણે ચીંધેલો માર્ગ હંમેશા આપણને પ્રેરણા આપશે."
SD/GP/BT
(Release ID: 1680705)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam