રેલવે મંત્રાલય

વિંઝોલ રેલ્વે ક્રોસિંગ 4 થી 6 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે

પોસ્ટેડ ઓન: 02 FEB 2021 8:36PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના અહમદાબાદ - વટવા રેલખંડ પર વિંઝોલ રેલ્વે ક્રોસિંગ નં. 305 કિ.મી. 486 / 26-28 પર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 04 ફેબ્રુઆરી 2021 સવારે 08.00 થી 06 ફેબ્રુઆરી 2021 સાંજે 20.00 વાગ્યા સુધી ત્રણ દિવસ માટે સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે. માર્ગના વપરાશકારો આ સમયગાળા દરમિયાન આરઓબી જીઆઈડીસી (વટવા સ્ટેશનની ઉત્તર બાજુ) થી અવરજવર કરવા ઉપયોગ કરી શકે છે.


(રીલીઝ આઈડી: 1694669) મુલાકાતી સંખ્યા : 158