રેલવે મંત્રાલય

30 એપ્રિલ સુધી યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ સ્પેશિયલ સાબરમતી સ્ટેશન પર શોર્ટ ટર્મીનેટ થશે

प्रविष्टि तिथि: 24 APR 2021 8:30PM by PIB Ahmedabad

યોગ નગરી ઋષિકેશ થી આવતી ટ્રેન નંબર 09032 યોગ નગરી ઋષિકેશ - અમદાવાદ સ્પેશિયલ 30 એપ્રિલ 2021 સુધી કોવિડ -19 પરીક્ષણ હેતુ સાબરમતી સ્ટેશન પર શોર્ટ ટર્મીનેટ થશે.


(रिलीज़ आईडी: 1713837) आगंतुक पटल : 99