વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

વ્યક્તિગત ઉપયોગ માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની આયાતને બાકાત શ્રેણીમાં સમાવવામાં આવી

प्रविष्टि तिथि: 01 MAY 2021 1:00PM by PIB Ahmedabad

સરકારે વ્યક્તિગત ઉપયોગ માટે પોસ્ટ, કુરિયર અથવા ઇ-કોમર્સ પોર્ટલ પરથી આયાત કરવામાં આવતા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને બાકાત શ્રેણીમાં સમાવ્યા છે જ્યાં કસ્ટમની મંજૂરી ભેટ તરીકે માંગવામાં આવે છે. આ બાકાતી 31 જુલાઇ 2021 સુધી માન્ય રહેશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિદેશ વેપાર મહા નિદેશાલય દ્વારા 30 એપ્રિલ 2021ના રોજ બહાર પાડવામાં આવેલી અધિસૂચનામાં જણાવ્યું છે કે, વિદેશ વેપાર નીતિ 2015-20ના ફકરા નંબર 2.25ને આ હેતુ માટે સુધારવામાં આવ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FX82.png

SD/GP/JD


(रिलीज़ आईडी: 1715388) आगंतुक पटल : 371
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Odia , Tamil , Telugu