રસાયણ અને ખાતર મંત્રાલય

દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારોઃ શ્રી મનસુખ માંડવિયા


રેમડેસિવીરનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ્સની સંખ્યા પણ ત્રણ ગણી થઈ

प्रविष्टि तिथि: 04 MAY 2021 1:43PM by PIB Ahmedabad

દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન ઝડપભેર વધી રહ્યું છે. થોડા જ દિવસોમાં, ભારતે રેમડેસિવીરની ઉત્પાદન ક્ષમતા 3 ગણી પ્રાપ્ત કરી લીધી છે અને ટૂંક સમયમાં જ વધતી માગને સંપન્ન કરવા માટે સક્ષમ બની જશે. આ અંગેની ઘોષણા આજે કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કરી હતી.

માગમાં થઈ રહેલા વધારાની સ્થિતિમાં,  12 એપ્રિલ, 2021ના રોજ રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા 20 હતી તે 4 મે, 2021 સુધીમાં વધીને 57 પ્લાન્ટસ જેટલી થઈ ગઈ છે


(रिलीज़ आईडी: 1715885) आगंतुक पटल : 346
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam