રેલવે મંત્રાલય

"યાસ" વાવાઝોડાને કારણે અમદાવાદ-હાવડા અને ઓખા-હાવડા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

प्रविष्टि तिथि: 23 MAY 2021 9:28PM by PIB Ahmedabad

હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત "યાસ" ને લીધે સુરક્ષાના કારણોસર અમદાવાદ-હાવડા અને ઓખા-હાવડા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જે નીચે મુજબ છે:-

1.      તારીખ 25 અને 29 મે, 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ રદ રહેશે.

2.      તારીખ 25 અને 26 મે, 2021 ના રોજ હાવડા થી ચાલતી ટ્રેન નંબર 02834 હાવડા-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

3.      તારીખ 30 મે, 2021 ના રોજ ઓખા થી ચાલતી ટ્રેન નંબર 02905 ઓખા-હાવડા સ્પેશિયલ રદ રહેશે.

4.      તારીખ 25 મે, 2021 ના રોજ હાવડા થી ચાલતી ટ્રેન નંબર 02906 હાવડા-ઓખા સ્પેશિયલ રદ રહેશે.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1721173) आगंतुक पटल : 136