રેલવે મંત્રાલય

25 જૂન થી અમદાવાદ મંડળ પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ ફરી શરૂ થશે

प्रविष्टि तिथि: 24 JUN 2021 8:06PM by PIB Ahmedabad

વર્તમાનમાં કોરોના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલ્વે અમદાવાદ મંડળ પર 25 જૂન 2021 થી પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ ફરી શરૂ કરી રહ્યું છે.

******


(रिलीज़ आईडी: 1730214) आगंतुक पटल : 190