કૃષિ મંત્રાલય
કેન્દ્રીય મંત્રીમંડળે નારિયેળ વિકાસ બોર્ડના અધ્યક્ષ પદને બિન-કાર્યકારી અધ્યક્ષ બનાવવા માટે નારિયેળ વિકાસ બોર્ડ કાયદા, 1979માં સંશોધનને મંજૂરી આપી
Posted On:
08 JUL 2021 7:21PM by PIB Ahmedabad
કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ, સહકારિતા તથા કિસાન કલ્યાણ વિભાગના નારિયેળ વિકાસ બોર્ડના અધ્યક્ષ પદને બિન-કાર્યકારી બનાવવાના પ્રસ્તાવને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. તેનાથી મોટાપાયે નારિયેળ ઉત્પાદકોને લાભ થશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1733980)