રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળની કેટલીક સ્પેશિયલ ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર

प्रविष्टि तिथि: 20 JUL 2021 9:33AM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળની કેટલીક સ્પેશિયલ ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કર્યા છે, જે નીચે મુજબ છે-

1.       ટ્રેન નંબર 02833 અમદાવાદ - હાવડા સ્પેશિયલ તારીખ 21 જુલાઇ 2021 થી અમદાવાદ સ્ટેશન થી 00.15  વાગ્યેના સ્થાને 00.25 વાગ્યે ચાલીને, મણિનગર 00.25 વાગ્યેના સ્થાને 00.35 વાગ્યે, નડિયાદ 00.56 વાગ્યેના સ્થાને 01.22 વાગ્યે, આણંદ 01.13 વાગ્યેના સ્થાને 01.22 વાગ્યે, વડોદરા 02.02 વાગ્યેના સ્થાને 02.04 વાગ્યે પહોંચીને હાવડા માટે પ્રસ્થાન કરશે.

2.       ટ્રેન નંબર 09483 અમદાવાદ - બરૌની સ્પેશિયલ તારીખ 21 જુલાઇ 2021 થી અમદાવાદ સ્ટેશન થી 00.25 વાગ્યેના સ્થાને 00.35 વાગ્યે ચાલીને આણંદ 01.25 વાગ્યેના સ્થાને 01.31 વાગ્યે પહોંચીને બરૌની માટે પ્રસ્થાન કરશે.

3.       ટ્રેન નંબર 04822 સાબરમતી - જોધપુર સ્પેશિયલ મહેસાણા સ્ટેશન પર તારીખ 21 જુલાઈ 2021 થી 08.33 વાગ્યે ની જગ્યાએ 08.33 વાગ્યે પહોંચશે અને જોધપુર જવા રવાના થશે.

4.       ટ્રેન નંબર 04820 સાબરમતી - ભગત કી કોઠી સ્પેશિયલ  તારીખ 21 જુલાઈ 2021 થી મહેસાણા સ્ટેશન પર 08.53 વાગ્યે ની જગ્યાએ 09.02 વાગ્યે તથા પાટણ સ્ટેશન પર 09.28 વાગ્યે ની જગ્યાએ 09.35 વાગ્યે પહોંચીને ભગત કી કોઠી માટે પ્રસ્થાન કરશે.

5.       ટ્રેન નંબર 01090 પુણે - ભગત કી કોઠી સ્પેશિયલ તારીખ 25 જુલાઇ, 2021 થી મહેસાણા સ્ટેશન પર 09.12 વાગ્યે ની જગ્યાએ 09.18 વાગ્યે પહોંચીને ભગત કી કોઠી માટે પ્રસ્થાન કરશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1737419) आगंतुक पटल : 128