રેલવે મંત્રાલય
9 ઓગસ્ટથી અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ
Posted On:
31 JUL 2021 6:20PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અસારવા - હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે નીચે પ્રમાણે છે:-
● ટ્રેન નં. 09401/09402 અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ
ટ્રેન નંબર 09401 અસારવા - હિંમતનગર ડેમુ સ્પેશિયલ તારીખ 9 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (શનિવાર સિવાય) ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09402 હિમતનગર - અસારવા ડેમુ સ્પેશિયલ તારીખ 10 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (રવિવાર સિવાય) ચાલશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(Release ID: 1741080)