પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

દેશમાં એલપીજી ગ્રાહકોની સંખ્યા વધીને 29.11 કરોડ થઈ

Posted On: 11 AUG 2021 2:32PM by PIB Ahmedabad

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી રામેશ્વર તેલીએ આજે રાજ્યસભાને લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, PAHAL યોજનામાં જોડાયેલા એલપીજી ગ્રાહકો રોકડ ટ્રાન્સફર સુસંગત છે. 01.07.2021 ના રોજ, કુલ 29.11 કરોડ એલપીજી ગ્રાહકોમાંથી, 27.27 કરોડ આ યોજનામાં જોડાયા છે અને તેઓ કેશ ટ્રાન્સફર સુસંગત (સીટીસી) છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની વિગતો પરિશિષ્ટ- I માં છે.

એલપીજી સબસિડીનું ટ્રાન્સફર એક સ્વચાલિત પ્રક્રિયા છે. સામાન્ય રીતે તે લગભગ બે થી ત્રણ કામકાજના દિવસો લે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) ના સંબંધિત નાગરિક ચાર્ટર મુજબ, રિફિલની ડિલિવરી માટે સમયમર્યાદા સાત કામકાજના દિવસો છે. જો કે, OMCs બે કાર્યકારી દિવસોમાં રિફિલ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.

01.04.2016ના રોજ દેશમાં કુલ 16.62 કરોડ એલપીજી ગ્રાહકો હતા જે 01.07.2021 ના રોજ વધીને 29.11 કરોડ થયા છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની વિગતો પરિશિષ્ટ- II માં છે.

 

 

પરિશિષ્ટ- I

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

સીટીસી ગ્રાહક (લાખમાં)

આંદામાન અને નિકોબાર

1.0

આંધ્રપ્રદેશ

135.5

અરુણાચલ પ્રદેશ

2.5

આસામ

71.4

બિહાર

182.7

ચંડીગ

2.5

છત્તીસગઢ

51.0

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

1.5

દિલ્હી

42.2

ગોવા

4.3

ગુજરાત

100.5

હરિયાણા

66.5

હિમાચલ પ્રદેશ

18.2

જમ્મુ અને કાશમિર + લદ્દાખ

31.3

ઝારખંડ

55.2

કર્ણાટક

153.5

કેરળ + લક્ષદ્વીપ

85.0

મધ્યપ્રદેશ

147.0

મહારાષ્ટ્ર

259.9

મણિપુર

5.7

મેઘાલય

3.2

મિઝોરમ

2.9

નાગાલેન્ડ

2.3

ઓડિશા

85.1

પુડુચેરી

3.6

પંજાબ

82.3

રાજસ્થાન

157.2

સિક્કિમ

1.5

તમિલનાડુ

206.5

તેલંગાણા

106.6

ત્રિપુરા

7.4

ઉત્તર પ્રદેશ

404.7

ઉત્તરાખંડ

25.6

પશ્ચિમ બંગાળ

220.5

કુલ

2726.6

 

 

પરિશિષ્ટ-II

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

એલપીજી ગ્રાહક (લાખમાં)

આંદામાન અને નિકોબાર

1.2

આંધ્રપ્રદેશ

143.7

અરુણાચલ પ્રદેશ

2.9

આસામ

74.1

બિહાર

187.8

ચંડીગઢ

2.8

છત્તીસગઢ

53.4

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

1.6

દિલ્હી

50.9

ગોવા

5.2

ગુજરાત

109.4

હરિયાણા

72.5

હિમાચલ પ્રદેશ

20.7

જમ્મુ અને કાશ્મીર + લદ્દાખ

33.4

ઝારખંડ

57.9

કર્ણાટક

167.9

કેરળ + લક્ષદ્વીપ

91.6

મધ્યપ્રદેશ

154.2

મહારાષ્ટ્ર

290.7

મણિપુર

6.0

મેઘાલય

3.3

મિઝોરમ

3.2

નાગાલેન્ડ

2.8

ઓડિશા

89.2

પુડુચેરી

3.8

પંજાબ

89.0

રાજસ્થાન

167.5

સિક્કિમ

1.6

તમિલનાડુ

217.9

તેલંગાણા

114.4

ત્રિપુરા

7.6

ઉત્તર પ્રદેશ

425.3

ઉત્તરાખંડ

28.1

પશ્ચિમ બંગાળ

229.2

કુલ

2911.0

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1744795)