રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મકરપુરા ખાતે પીઆરએસ કાઉન્ટર 25 ઓક્ટોબરથી 04 નવેમ્બર સુધી બંધ રહેશે


યુટીએસ કાઉન્ટર બુકિંગ ઓફિસની સામે વિશ્વામિત્ર બાજુ ચાલુ રહેશે

प्रविष्टि तिथि: 23 OCT 2021 10:31AM by PIB Ahmedabad

વડોદરા ડિવિઝનના મકરપુરા સ્ટેશન પર ફૂટઓવર બ્રિજના રિપેરિંગનું કામ શરૂ થવાને કારણે કમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન ઓફિસ 25 ઓક્ટોબરથી 04 નવેમ્બર, 2021 (કુલ અગિયાર દિવસ) માટે બંધ રહેશે. ઉક્ત સમયગાળા દરમિયાન, યુટીએસ કાઉન્ટર (બિનઅનામત ટિકિટ માટે) બુકિંગ ઓફિસની સામે વિશ્વામિત્ર બાજુ કાર્યરત થશે.


(रिलीज़ आईडी: 1765904) आगंतुक पटल : 204