પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જાપાનમાં નીચલા ગૃહમાં ચૂંટણીમાં જીતવા બદલ મહામહિમ ફુમિયો કિશિદાને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 01 NOV 2021 5:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં નીચલા ગૃહમાં ચૂંટણી જીતવા બદલ મહામહિમ ફુમિયો કિશિદાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“જાપાનમાં નીચલા ગૃહમાં ચૂંટણી જીતવા માટે @kishida230ને હૃદયપૂર્વક અભિનંદન. આપણી વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને તેનાથી આગળ શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1768549) आगंतुक पटल : 264
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam