સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

EWS આરક્ષણ માટે માપદંડ

પોસ્ટેડ ઓન: 15 DEC 2021 12:59PM by PIB Ahmedabad

રોજગારમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં દસ ટકા EWS આરક્ષણ બંધારણ (એકસો ત્રણ) સુધારા અધિનિયમ 2019 મુજબ લાગુ કરવામાં આવ્યું છે. આને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે.

EWS લાભાર્થીઓને ઓળખવા માટે રૂ. 8 લાખની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા વિગતવાર અભ્યાસ પછી નક્કી કરવામાં આવી હતી.

આ માહિતી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1781702) મુલાકાતી સંખ્યા : 363
આ રીલીઝ વાંચો: English , Urdu , Bengali , Punjabi , Tamil , Telugu , Malayalam