રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

23 જાન્યુઆરી 2022 સુધી નાંદોલ દહેગામ રેલવે સ્ટેશનની નજીક આવેલું મર્યાદિત ઉંચાઈ સબવે (LHS) નં. 20 બંધ રહેશે

Posted On: 07 JAN 2022 4:38PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર નાંદોલ દહેગામ રેલવે સ્ટેશનની નજીક આવેલું મર્યાદિત ઉંચાઈ સબવે (LHS) નં. 20 નિભાવ અને રીપેરીંગ કામ માટે બીજા15 દિવસ તા. 8 જાન્યુઆરી 2022 થી 23 જાન્યુઆરી 2022 સુધી બંધ રહેશે.

માર્ગ ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસીંગ નં.-28 (ભારે વાહનો) તેમજ મર્યાદિત ઉંચાઈ સબવે નં. 19-એ (નાના વાહનો) થી અવરજવર કરી શકે છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1788366) Visitor Counter : 164