રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રતાપનગર ઓવરબ્રિજ રિપેરિંગ કામ માટે 13 દિવસ માટે રાત્રિના સમયે બંધ રહેશે

प्रविष्टि तिथि: 17 JAN 2022 8:17PM by PIB Ahmedabad

વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલ રોડ ઓવરહેડ બ્રિજ રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરીને કારણે 17 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી, 2022 (કુલ 13 દિવસ) સુધી રાત્રે 23.00 કલાકથી સવારે 5.00 કલાક સુધી રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1790572) आगंतुक पटल : 159