સંરક્ષણ મંત્રાલય
સૈનિક સ્કૂલોમાં બાળકીઓનો પ્રવેશ
Posted On:
07 FEB 2022 4:34PM by PIB Ahmedabad
શૈક્ષણિક સત્ર 2021-22થી, તમામ હાલની 33 સૈનિક સ્કૂલોમાં બાળકીઓને કેડેટ્સ તરીકે પ્રવેશ આપવામાં આવ્યો છે. 312 ગર્લ કેડેટને 021-22 સત્રથી હાલની કાર્યરત 33 સૈનિક સ્કૂલોમાં ધો. 6માં પ્રવેશ પ્રાપ્ત થયો છે. જેની વિગતો નીચે પ્રમાણે છેઃ
ક્રમ નં.
|
Name of Sainik School સૈનિક સ્કૂલનું નામ
|
ગર્લ કેડેટની સંખ્યા
|
-
|
અમરાવતીનગર
|
10
|
-
|
અંબિકાપુર
|
9
|
-
|
અમેઠી
|
6
|
-
|
બાલાચડી
|
10
|
-
|
ભુવનેશ્વર
|
10
|
-
|
બીજાપુર
|
10
|
-
|
ચંદ્રપુર
|
10
|
-
|
છિંગછીપ
|
9
|
-
|
ચિત્તોડગઢ
|
10
|
-
|
ઈસ્ટ સિયાંગ
|
10
|
-
|
ઘોરાખાલ
|
9
|
-
|
ગોલપારા
|
10
|
-
|
ગોપાલગંજ
|
10
|
-
|
ઈમ્ફાલ
|
10
|
-
|
ઝાંસી
|
9
|
-
|
ઝુંઝનું
|
10
|
-
|
કાલીકીરી
|
9
|
-
|
કપુરથલા
|
10
|
-
|
કઝાકૂટમ
|
10
|
-
|
કોડાગુ
|
10
|
-
|
કોરુકોંડા
|
10
|
-
|
કુંજપુરા
|
10
|
-
|
મૈનપુરી
|
6
|
-
|
નાગરોટા
|
8
|
-
|
નાલંદા
|
10
|
-
|
પુંગલવા
|
10
|
-
|
પુરૂલિયા
|
10
|
-
|
રેવા
|
10
|
-
|
રેવાડી
|
9
|
-
|
સંબલપુર
|
10
|
-
|
સતારા
|
10
|
-
|
સુજાનપુર તિરા
|
10
|
-
|
તિલૈયા
|
8
|
|
કુલ
|
312
|
આ માહિતી રાજ્યસભામાં 7 ફેબ્રુઆરી, 2022ના રોજ સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે એક લેખિત જવાબમાં શ્રી બ્રિજલાલને આપી હતી.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1796205)