માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
વિગતવાર અકસ્માત અહેવાલ અને વીમા પ્રમાણપત્રમાં માન્ય મોબાઇલ નંબરનો સમાવેશ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
प्रविष्टि तिथि:
03 MAR 2022 12:43PM by PIB Ahmedabad
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 25 ફેબ્રુઆરી 2022ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે જેથી એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (MACT) દ્વારા મોટર દાવાઓના ઝડપી સમાધાન માટે માર્ગ અકસ્માતોની વિગતવાર તપાસ, વિગતવાર અકસ્માત અહેવાલ (DAR) અને તેના રિપોર્ટિંગની સાથે વિવિધ હિતધારકો માટે સમયમર્યાદાઓ ફરજિયાત કરવામાં આવે. વધુમાં, તેણે વીમા પ્રમાણપત્રમાં માન્ય મોબાઇલ નંબરનો સમાવેશ ફરજિયાત કર્યો છે.
ફરજિયાત મોબાઈલ નંબર અને DAR નિયમો જોવા માટે અહીં ક્લિક કરો
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1802576)
आगंतुक पटल : 280