પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કોવિડ-19ના સમયમાં અને યુક્રેન કટોકટી દરમિયાન BAPS દ્વારા રાહત કાર્યની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
16 APR 2022 6:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ BAPS સાધુઓ, ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી સાથે મુલાકાત કરી અને કોવિડ-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી. શ્રી મોદીએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજજીની આગામી જન્મશતાબ્દી ઉજવણી અંગે પણ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું;
"વરિષ્ઠ BAPS સાધુઓ, ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીને મળ્યા. COVID-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જીની આગામી જન્મ શતાબ્દી ઉજવણીની ચર્ચા કરી અને સમાજમાં તેમના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યું."
SD/GP/JD
(रिलीज़ आईडी: 1817345)
आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada