આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતમાં પેરોલ રિપોર્ટિંગ - એક ઔપચારિક રોજગાર પરિપ્રેક્ષ્ય

प्रविष्टि तिथि: 25 APR 2022 10:22AM by PIB Ahmedabad

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે દેશના રોજગાર આઉટલુક પર સપ્ટેમ્બર, 2017થી ફેબ્રુઆરી, 2022ના સમયગાળાને આવરી લેતી પ્રેસનોટ પ્રકાશિત કરી છે, જેમાં પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પસંદગીની સરકારી એજન્સીઓ પાસે ઉપલબ્ધ વહીવટી રેકોર્ડ્સ ચોક્કસ પરિમાણો પર આધારિત છે.

વિગતવાર નોંધ જોડાયેલ છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

(रिलीज़ आईडी: 1819775) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam