પ્રધાનમંત્રીનું કાર્યાલય
જર્મનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
प्रविष्टि तिथि:
03 MAY 2022 12:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનના થિયેટર એમ પોટ્સડેમર પ્લેટ્ઝ ખાતે જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીમાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના 1600થી વધુ સભ્યો જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે તેઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ જર્મનીના અર્થતંત્ર અને સમાજમાં તેમના યોગદાનની નોંધ લીધી અને તેમને વૈશ્વિક સ્તરે ભારતીય ઉત્પાદનોનો પ્રચાર કરીને ભારતની "વૉકલ ફોર લોકલ" પહેલમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1822230)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam