રેલવે મંત્રાલય
19 મે 2022 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન હરિદ્વાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
Posted On:
15 MAY 2022 6:02PM by PIB Ahmedabad
ઉત્તર રેલવેના હરિદ્વાર-દહેરાદૂન સેક્શન પર હરિદ્વાર અને મોતીચુર સ્ટેશનો વચ્ચે ગર્ડર લોન્ચિંગના કારણે બ્લોક લેવાનો હોવાથી અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે. જેની વિગત આ પ્રકાર છે:
· તારીખ 19 મે 2022ની ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન હરિદ્વાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે.
· તારીખ 20 મે 2022 ની ટ્રેન સંખ્યા 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન યોગનગરી ઋષિકેશની બદલે હરિદ્વાર સ્ટેશનથી પ્રસ્થાન કરશે.
SD/GP/JD
(Release ID: 1825559)
Visitor Counter : 133