પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ચેમ્પિયન મહિલા બોક્સરોને મળ્યા
પોસ્ટેડ ઓન:
01 JUN 2022 8:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ચેમ્પિયન મહિલા બોક્સરો, નિખાત ઝરીન, મનીષા મૌન અને પરવીન હુડ્ડા સાથે મુલાકાત કરી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
"બોક્સર @nikhat_zareen, @BoxerMoun અને પરવીન હુડાને મળીને આનંદ થયો જેમણે મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને ગૌરવ અપાવ્યું હતું. અમે રમતગમત પ્રત્યેના જુસ્સા અને તેનાથી આગળના જીવન સહિતની તેમની જીવન સફર પર ઉત્તમ વાતચીત કરી હતી. તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1830256)
મુલાકાતી સંખ્યા : 242
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam