પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હાપુડ, યુપીમાં કેમિકલ ફેક્ટરીમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
04 JUN 2022 6:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હાપુડમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઉત્તર પ્રદેશના હાપુડની કેમિકલ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના હૃદયવિદારક છે. તેમાં જે લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે, તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરૂં છું. ઘાયલોના ઈલાજ અને અન્ય દરેક શક્ય મદદ માટે રાજ્ય સરકાર તત્પરતાથી કાર્યરત છેઃ PM”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1831153)
મુલાકાતી સંખ્યા : 176
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada