પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ રથયાત્રા પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 JUL 2022 9:25AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તાજેતરની મન કી બાતમાંથી ભારતીય સંસ્કૃતિમાં યાત્રાના મહત્વ અંગેના તેમના મંતવ્યોનો એક વીડિયો પણ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; "રથયાત્રાના વિશેષ દિવસની શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથને તેમના સતત આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે બધાને સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ સાથે આશીર્વાદ આપે એવી આશા.
તાજેતરમાં #MannKiBaat દરમિયાન મેં રથયાત્રા અને આપણી સંસ્કૃતિમાં યાત્રાના મહત્વ વિશે જે વાત કરી હતી તે શેર કરી રહ્યો છું."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1838423)
आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam