પ્રધાનમંત્રીનું કાર્યાલય
CBSEએ ધોરણ 10ના પરિણામ જાહેર કર્યા પછી પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા
Posted On:
22 JUL 2022 5:24PM by PIB Ahmedabad
CBSE દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“હું તમામ લોકોને અભિનંદન આપું છું જેમણે તેમની CBSE ધોરણ X પરીક્ષા પાસ કરી છે. હું તેમની આગળની શૈક્ષણિક યાત્રા ફળદાયી બને તેવી શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે આ યુવાનો આવનારા સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરશે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1843995)
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam