રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

28 ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી વડોદરા ડિવિઝનની ટ્રેનો પુનઃ શરૂ કરવામાં આવી

प्रविष्टि तिथि: 02 AUG 2022 7:58PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો 28 ઓગસ્ટ સુધી શનિવાર, રવિવારના રોજ રદ કરવામાં આવી હતી. જે મુસાફરોના હિતમાં તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
09317 - વડોદરા-દાહોદ મેમુ સ્પેશિયલ
19819 - વડોદરા -કોટા
19820 – કોટા - વડોદરા
22929 – દહાણુ રોડ - વડોદરા
22930 - વડોદરા - દહાણુ રોડ
22959 – વડોદરા - જામનગર
22960 – જામનગર - વડોદરા
12929 – વલસાડ - વડોદરા
12930 – વડોદરા - વલસાડ
19035 – વડોદરા - અમદાવાદ
19036 – અમદાવાદ - વડોદરા
19425 - મુંબઈ - નંદુરબાર
19426 – નંદુરબાર - મુંબઈ

SD/GP/JD


(रिलीज़ आईडी: 1847564) आगंतुक पटल : 160