કાપડ મંત્રાલય
કાપડ મંત્રાલયના વણકર સેવા કેન્દ્ર દ્વારા 8મા નેશનલ હેન્ડલૂમ ડેનું આયોજન
Posted On:
04 AUG 2022 3:35PM by PIB Ahmedabad
કાપડ મંત્રાલયના વણકર સેવા કેન્દ્ર દ્વારા 7 ઓગસ્ટના રોજ 11 વાગ્યાથી 8મા નેશનલ હેન્ડલૂમ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણી દરમિયાન તમામ હિતધારકો જેમકે વણકરો, ડિઝાઈનર્સ, ગ્રાહકો/નિકાસકારો વગેરેને હેન્ડલૂમ પ્રોડક્ટ્સને હેન્ડલૂમ વીવર્સના કલ્યાણ માટે પ્રોત્સાહિત કરતી ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર કરવામાં આવશે.
SD/GP/JD
(Release ID: 1848344)
Visitor Counter : 172