પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને યુવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી


પોસ્ટેડ ઓન: 11 AUG 2022 2:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને યુવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટમાં ઉજવણીની ઝલક શેર કરી અને કહ્યું કે;

"આ યુવાનો સાથે ખૂબ જ ખાસ રક્ષાબંધન..."

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1850873) મુલાકાતી સંખ્યા : 245