પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ અમદાવાદ મેટ્રોના નવા ફ્લેગ ઓફથી સાબરમતી નદીની ઝલક શેર કરી

Posted On: 30 SEP 2022 4:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IAS અધિકારી એમ નાગરાજને પોસ્ટ કરેલું નવી અમદાવાદ મેટ્રોની ફ્લેગ ઓફમાંથી સાબરમતી નદીની ઝલક દર્શાવતું ટ્વીટ શેર કર્યું છે.

IAS અધિકારી એમ નાગરાજન દ્વારા કરાયેલ ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"અમદાવાદ માટે એક મોટો દિવસ."

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1863812)