પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા માટે ગયા
Posted On:
30 SEP 2022 8:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના 51 શક્તિપીઠો પૈકીના એક અંબાજી મંદિરમાં જઈને દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.
અગાઉ અંબાજી ખાતે વિવિધ વિકાસ યોજનાઓને સમર્પિત કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ નવરાત્રિના શુભ સમયગાળા દરમિયાન અંબાજીમાં આવવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે.
YP/GP/JD
(Release ID: 1863956)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam