પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ પોરબંદરમાં મહાત્મા ગાંધીના ઘરમાંથી મળતા બોધપાઠ અંગેનો લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
02 OCT 2022 7:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોરબંદરમાં મહાત્મા ગાંધીના ઘરમાંથી મળતા બોધપાઠ અંગેનો લેખ શેર કર્યો હતો.
'મોદી અચીવ'ના ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું:
“શું તમે બધા જાણો છો, પોરબંદરમાં મહાત્મા ગાંધીનું ઘર જળ સંરક્ષણનો એક મહાન બોધપાઠ આપે છે.
આ વાંચીને તમને આનંદ થશે.
https://www.narendramodi.in/what-gandhi-ji-s-home-in-porbandar-teaches-us-532460”
YP/GPJD
(रिलीज़ आईडी: 1864575)
आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam