પ્રધાનમંત્રીનું કાર્યાલય
સ્મૃતિચિહ્નોની હરાજી 12મી સુધી લંબાવવામાં આવી
Posted On:
07 OCT 2022 10:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે PM સ્મૃતિચિહ્ન 2022ની હરાજી આ મહિનાની 12 તારીખ સુધી લંબાવવામાં આવી છે.
સંસ્કૃતિ મંત્રાલયના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“વર્ષોથી મને મળેલી ઘણી વિશેષ ભેટો પૈકીની આ એક છે. લોકોની ઈચ્છાને માન આપીને સ્મૃતિચિહ્નોની હરાજી 12મી તારીખ સુધી લંબાવવામાં આવી છે. ભાગ લો.”
YP/GP/NP
(Release ID: 1865964)
Read this release in:
Urdu
,
Assamese
,
English
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam