પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ વિકાસ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
05 NOV 2022 11:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકાસ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું છે કે આનાથી ઇન્ફ્રા સર્જન અને સર્ક્યુલર ઈકોનોમી, બંનેને પ્રોત્સાહન મળશે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઇન્ફ્રા ક્રિએશન અને સર્ક્યુલર ઇકોનોમી, બંનેને પ્રોત્સાહન મળશે. આ પ્રયાસ સાથે સંકળાયેલા તમામને અભિનંદન."
YP/GP/NP
(रिलीज़ आईडी: 1873899)
आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam