પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી એલકે અડવાણીની મુલાકાત લઈને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
08 NOV 2022 12:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એલ કે અડવાણીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે મુલાકાત લીધી હતી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"અડવાણીજીના નિવાસસ્થાને ગયા અને તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવી. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમની દ્રષ્ટિ અને બુદ્ધિમત્તા માટે સમગ્ર ભારતમાં તેમનું સન્માન કરવામાં આવે છે. બીજેપીના નિર્માણ અને મજબૂતીકરણમાં તેમની ભૂમિકા અપ્રતિમ છે. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1874447)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada