પોસ્ટેડ ઓન:
28 NOV 2022 1:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ નાગરિકોને કેન્દ્રીય બજેટ 2023-2024 માટે વિચારો અને સૂચનો શેર કરવા અપીલ કરી છે.
કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"તમારી દીર્ધદૃષ્ટિ શેર કરો..."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com