પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીને આશિષ ચાંદોરકર પાસેથી "બ્રેવિંગ એ વાઈરલ સ્ટોર્મ: ઈન્ડિયાઝ કોવિડ-19 વેક્સિન સ્ટોરી" નામના પુસ્તકની નકલ પ્રાપ્ત થઈ
Posted On:
11 JAN 2023 6:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આશિષ ચાંદોરકર તરફથી "બ્રેવિંગ એ વાઈરલ સ્ટોર્મ: ઈન્ડિયાઝ કોવિડ-19 વેક્સિન સ્ટોરી" નામનું પુસ્તક પ્રાપ્ત થયું છે જેમાં તેમણે રસીકરણમાં ભારતની પ્રગતિનું ક્રોનિકલ વર્ણન કર્યું છે.
આશિષ ચાંદોરકરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"તમારા પુસ્તકની એક નકલ પ્રાપ્ત કરીને આનંદ થયો જેમાં તમે રસીકરણમાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો છે."
YP/GP/JD
(Release ID: 1890539)
Read this release in:
Malayalam
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada