પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ પરીક્ષા વોરિયર્સ પુસ્તકમાંથી 'તમારી પરીક્ષા, તમારી પદ્ધતિઓ-તમારી પોતાની શૈલી પસંદ કરો' શીર્ષકના સ્નિપેટ્સ શેર કર્યા
વિદ્યાર્થીઓને તેઓ પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરે છે તે શેર કરવા પણ વિનંતી કરી
Posted On:
16 JAN 2023 2:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક્ઝામ વોરિયર્સ પુસ્તકમાંથી 'તમારી પરીક્ષા, તમારી પદ્ધતિઓ-તમારી પોતાની શૈલી પસંદ કરો' શીર્ષકના સ્નિપેટ્સ શેર કર્યા છે અને વિદ્યાર્થીઓને તેઓ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરે છે તે શેર કરવા વિનંતી કરી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"#ExamWarriors પુસ્તકમાં, એક મંત્ર 'તમારી પરીક્ષા, તમારી પદ્ધતિઓ - તમારી પોતાની શૈલી પસંદ કરો' છે.
જેમ જેમ #ParikshaPeCharcha નજીક આવે છે, હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરો છો તે અંગેના રસપ્રદ અનુભવો સહિત શેર કરો. તે ચોક્કસપણે આપણા પરીક્ષા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરશે."
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1891564)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam